Skip Navigation

ભાષા સહાયની નોટીસ

જો અંગ્રેજી તમારી પ્રાથમિક ભાષા ન હોય તો, તમે સેંડી રીકવરી દસ્તાવેજ જે જાહેરમાં ઉપલબ્ધ છે માટે લેંગ્વેજ ટ્રાંસલેશન સર્વિસીસ (ભાષા ભાષાંતર સેવાઓ)ને વિનંતિ કરી શકો છો. આ લેંગ્વેજ ટ્રાંસલેશન સર્વિસીસ નિ:શુલ્ક ઉપલબ્ધ છે. જો તમને ભાષાંતર વિશે વધુ માહિતી જોઈએ તો, કૃપા કરીને 1-855-SANDYHM (1-855-726-3946)ને કોલ કરો. જ્યારે એજંટ લાઈન પર જવાબ આપે તો, તેમને યોગ્ય ભાષા જણાવો. એજંટ કાં તો તત્કાલ તમને સીધા ભાષાંતરકાર સાથે જોડી આપશે અથવા વળતા કોલમાં તમારી અનુકૂળતાએ ભાષાંતરકારની વ્યવસ્થા કરી આપશે.